જીવરાજ નર્સરી અને ફાર્મ, સોસિયા
જીવરાજ નર્સરી અને ફાર્મ, સોસિયા એ ચામુંડા નર્સરી, સોસીયાનું નવું નામ છે,જીવરાજ નર્સરીમાં વિવિધ બાગાયતી પાકોની કલમો તૈયાર કરવામાં આવે છે, આ કલમ નર્સરી દ્વારા જાતેજ તૈયાર કરવામાં આવે છે તેથી ૧૦૦% સર્ટિફાઈડ કલમ તૈયાર થાય છે.
વધુ વિગત માટે અહીં કલીક કરો
કેસર કેરીની કલમ ખરીદવા માટે
જીવરાજ નર્સરી દ્વારા દેશી આંબા છોડ પર કેસર કેરીની કલમ બનાવવામાં આવે છે જેથી આંબાના છોડનો વિકાસ ઝડપથી થાય છે આથી બીજા/ત્રીજા વર્ષે કલમ ફળ આપવાનું શરૂ કરી દે છે,અમે ૧૦૦% ખાત્રીબંધ કલમનું જ વેચાણ કરીએ છીએ.
વધુ વિગત માટે અહીં કલીક કરો
આંબાની વૈજ્ઞાનિક ઢબે ખેતી વિશે
અહીં આપને આંબાને નર્સરીમાંથી લાવ્યા બાદથી શરૂ કરી તેની રોપણી અંગે જરૂરી તૈયારી, પિયત કઈ રીતે કરવું, આંતરપાક, ઉત્પાદન, રોગનિયત્રણ, આંબાના પાકને અનુકુળ વાતાવરણ, જમીન તેમજ આંબાના પાકની વૈજ્ઞાનિક ખેતી વિષે માહિતી મળી રહેશે..
વધુ વિગત માટે અહીં કલીક કરો