જીવરાજ નર્સરી & ફાર્મ, સોસિયા- કેસર કેરીની કલમ મેળવવા માટેનું શ્રેષ્ઠ સ્થળ
4/
5
Oleh
Yuvraj diyora
જીવરાજ નર્સરી અને ફાર્મ , સોસિયા... વિશે (JIVRAJ NURSERY & FARM, SOSIYA)
જીવરાજ નર્સરી, સોસીયા એ ચામુંડા નુર્સરી, સોસીયાનું નવું નામ છે. જીવરાજ નર્સરીની શરૂઆત ઈ.સ. ૧૯૯૮ માં થઈ હતી. નર્સરી દ્વારા શરૂઆતથી જ સોસીયાની પ્રખ્યાત કેસર કેરીના આંબાની કલમ બનાવવામાં આવે છે..નર્સરી પોતાનું ફાર્મ પણ ધરાવે છે જેમાં કેસર કેરીનું વેચાણ કરવામાં આવે છે....
નર્સરી દ્વારા સોસીયાની પ્રખ્યાત કેસર આંબાની કલમ તેમજ બારમાસી,રાજાપુરી, આફૂસ,જમ્બો કેસર, જમાદાર , ચીકુ, નારીયેળી ,ચંદન, ડ્રેગન ફ્રુટની કલમનું પણ વેચાણ કરવામાં આવે છે.
ઉપરોક્ત કલમની ખરીદી માટે જીવરાજ નર્સરીની મુલાકાત અવશ્ય લેશો.......શા માટે જીવરાજ નર્સરી માંથી કલમ ખરીદવી તે જાણવા માટે - અહિયાં કલીક કરો
ઉપરોક્ત કલમની ખરીદી માટે જીવરાજ નર્સરીની મુલાકાત અવશ્ય લેશો.......શા માટે જીવરાજ નર્સરી માંથી કલમ ખરીદવી તે જાણવા માટે - અહિયાં કલીક કરો
સંપર્ક સેતુ-મોબાઈલ નં. ૯૯૦૯૧૩૩૨૭૭- બુધાભાઈ પાંચાભાઈ દિહોરા
whatsapp no. ૮૧૪૦૬૮૭૯૫૯
E-MAIL: jivrajnurserysosiya@gmail.com
whatsapp no. ૮૧૪૦૬૮૭૯૫૯
E-MAIL: jivrajnurserysosiya@gmail.com
નર્સરી પર આવવા માટે ગુગલ મેપ લોકેશન- અહિયાં કલીક કરો. : https://bit.ly/jivrajnursery અથવા ગુગલ પર સર્ચ કરો – jivraj nursery
sosiya
જીવરાજ નર્સરી અને ફાર્મ,સોસિયા
Receive Quality Articles Straight in your Inbox by submitting your Email below.