કેસર કેરી કલમ ખરીદવા માટેની તમામ વિગતો - જીવરાજ નર્સરી,સોસિયા
4/
5
Oleh
Yuvraj diyora
જીવરાજ નર્સરી, સોસીયા એ ચામુંડા નુર્સરી, સોસીયાનું નવું નામ છે. જીવરાજ
નર્સરીની શરૂઆત ઈ.સ. ૧૯૯૮ માં થઈ હતી.નર્સરી દ્વારા સોસીયાની પ્રખ્યાત કેસર આંબાની કલમ તેમજ બારમાસી,રાજાપુરી,
આફૂસ,જમ્બો કેસર, જમાદાર , ચીકુ, નારીયેળી ,ચંદન, ડ્રેગન ફ્રુટની કલમનું
પણ વેચાણ કરવામાં આવે છે...
શા માટે જીવરાજ નર્સરીમાંથી જ કલમ ખરીદવી ?
- છેલ્લા ૨૦ વર્ષથી ગ્રાહકોનો અતુટ વિશ્વાસ...
- આંબાની કલમો જેવી કે કેસર કેરીની કલમ, બારમાસી, જમાદાર,આફૂસ, જમ્બો કેસરની કલમ નર્સરી દ્વારા જાતે જ બનાવવામાં આવે છે. તેથી અમારી કલમ ૧૦૦% સર્ટીફાઈડ હોઈ છે.
- દેશી આંબાના છોડ પર કલમ બનાવવામાં આવે છે આથી છોડનો વિકાસ ઝડપથી થાય છે અને ઉત્પાદન વહેલા આપવાનું શરૂ થઇ જાય છે.
- તંદુરસ્ત અને ઉત્પાદક છોડનું નિર્માણ.
- નર્સરી દ્વારા વેચાણ અંગેનું પાકું બીલ આપવામાં આવશે.
- કલમની રોપણી,માવજત અંગે માર્ગદર્શન.
- નર્સરી દ્વારા વિવિધ સામાજિક અને અર્ધ-સરકારી સંસ્થાઓ જેવી કે વાસ્મો વગેરેને કલમ વેચીને પોતાનો વિશ્વાસ સાબિત કરેલ.
- નર્સરી દ્વારા એક જ છોડ પર ૪ થી વધુ જાતોની કલમ એડવાન્સ બુકિંગથી બનાવી આપવામાં આવશે.
- સોસીયાની પ્રખ્યાત કેસર આંબાની કલમ તેમજ બારમાસી,રાજાપુરી, આફૂસ,જમ્બો કેસર, જમાદાર , ચીકુ, નારીયેળી ,ચંદન, ડ્રેગન ફ્રુટની કલમનું વેચાણ કરતી સોસીયાની એકમાત્ર નર્સરી.
સંપર્ક સેતુ-મોબાઈલ નં. ૯૯૦૯૧૩૩૨૭૭- બુધાભાઈ પાંચાભાઈ દિહોરા
whatsapp no. ૮૧૪૦૬૮૭૯૫૯
E-MAIL: jivrajnurserysosiya@gmail.com
નર્સરી પર આવવા માટે ગુગલ મેપ લોકેશન- અહિયાં કલીક કરો. : https://bit.ly/jivrajnursery અથવા ગુગલ પર સર્ચ કરો – jivraj nursery
sosiya
જીવરાજ નર્સરી અને ફાર્મ,સોસિયા
Receive Quality Articles Straight in your Inbox by submitting your Email below.
1 comments:
Write commentsHard Rock is a globaly model with lots of of properties all over the world including cafes, casinos and motels. Its casino product delivers every thing that a participant would possibly count on kind such a model. Party Casino an element of|is part of} the multinational gaming group Entain. It presents a huge range of progressive jackpots and unique slots 카지노 tournaments, with 24/7 help. BetMGM belongs to the record of most recognized brands among the US gamblers. Its MGM Rewards loyalty program allows players to enjoy vast benefits when visiting MGM resorts.
Reply