Saturday, June 6, 2020

આંબાની કલમની રોપણી,પિયત,આંતરપાક , વૈજ્ઞાનિક ખેતી વિષે

આંબાની કલમની રોપણી,પિયત,આંતરપાક , વૈજ્ઞાનિક ખેતી વિષે
4/ 5
Oleh

Share This

આંબાની કલમની રોપણી,પિયત,આંતરપાક , વૈજ્ઞાનિક ખેતી વિષે-

 

જીવરાજ નર્સરી & ફાર્મ, સોસિયા, JIVRAJ NURSERY AND FARM, SOSIYA, BUDHABHAI PANCHABHAI DIHORA

કલમની પસંદગી-

કોઈપણ બાગાયતી પાક કરતા પહેલા તેની જાત અને કલમની  પસંદગી ખુબજ આવશ્યક છે. કેસર આંબાની કલમ પસંદગી કરતી વખતે નીચેની બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ...
  • આંબાની કલમ તંદુરસ્ત હોઈ.
  • દેશી આંબાની ઉપર કલમ બનાવવામાં આવેલ હોઈ જેથી આંબાનો વિકાસ ઝડપથી થાય.
  •  જયારે વ્યવસાયિક હેતુ માટે કલમની ખરીદી કરવાની હોઈ ત્યારે  બધાજ આંબાની કલમ એક જ જાતની હોઈ  તે જોવું . જેથી વેચાણમાં સરળતા રહે.. 
  • ખાતરીપૂર્વક કલમની પસંદગી કરવી - જીવરાજ નર્સરી & ફાર્મ, સોસિયા દ્વારા ૧૦૦%  સર્ટીફાઈડ કેસર કેરીની કલમનુ વેચાણ કરવામાં આવે છે, શા માટે જીવરાજ નર્સરી માંથી કલમ લેવી તે જાણવા માટે - અહિયાં કલીક કરો

હવામાન (આબોહવા)-

   ઉષ્ણ અને સમશીતોષ્ણ હવામાન ધરાવતા અને  સમુદ્ર સપાટીથી ૬૦૦ મીટર સુધીની ઉંચાઈ ધરાવતા વિસ્તારમાં આંબાની વ્યવસાયિક ધોરણે ખેતી કરી શકાઈ છે...

જમીન- 

    આંબાની ખેતી જુદી જુદી જાતની જમીનમાં કરી શકાય, રેતાળ, માતીયાળ ગોરાડું, બે મીટર જેટલી નીતારવાળી જમીન વધુ અનુકુળ આવે છે...

આંબાની રોપણી -

કોઈપણ ફળપાકનું વાવેતર કરવા આગોતરું આયોજન કરવું જરૂરી છે. આંબાની રોપણી સામાન્ય રીતે ૧૦*૧૦ મીટરના અંતરે કરવામાં આવે છે.પરંતુ હાલમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિનો અભિગમ ચાલે છે તે અનુંસાર ૫*૫ મીટર, ૬*૬ મીટરના અંતરે રોપણી કરી કરી શકાય અને ઓછા વિસ્તારમાં વધુ રોપાની રોપણી કરી શકાય અને વહેલા અને વધારે ઉત્પાદન લઈ શકાય.

 કલમનીરોપણી સામન્ય રીતે વર્ષમાં ગમે ત્યારે કરી શકાઈ પરંતુ ચોમાસાની ઋતુમાં પહેલા વરસાદ બાદ રોપણી કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મળે.

 આંતરપાક

સામાન્ય રીતે આંબાના બે છોડની ડાળીઓ નજીક નજીક ન આવી જાય એટલે કે શરૂઆતના સમયમાં કોઈપણ આંતરપાક લઇ શકાય છે.

ઉત્પાદન -

સામાન્ય રીતે પુખ્ત વયનો છોડ સરેરાશ ૮૦ થી ૧૦૦ કિલોનું ઉત્પાદન આપે છે. સારી માવજત વાળા આંબાવાડિયામાં  હેકટરે ૧૦  થી ૧૫ ટન કેરીનું ઉત્પાદન મળે છે.

જીવરાજ નર્સરી & ફાર્મ, સોસિયા દ્વારા ૧૦૦%  સર્ટીફાઈડ કેસર કેરીની કલમનુ વેચાણ કરવામાં આવે છે, વધુ પૂછપરછ અથવા ખરીદી માટે અહીં કલીક કરો
Category:

Share Post

Related Posts

avatar
જીવરાજ નર્સરી અને ફાર્મ,સોસિયા

અમને અનુસરો :

મોબાઈલ નં-૯૯૦૯૧૩૩૨૭૭, વોટ્સએપ નં-૮૧૪૦૬૮૯૫૯ અમારે ત્યાંથી સોસીયાની પ્રખ્યાત કેસર કેરીની કલમ, ૧૦૦% સર્ટિફાઈડ કેસર કેરીની કલમ તેમજ આંબા, ચીકુ, ડ્રેગન ફ્રુટ,નારીયેળી, ચંદન, વગરેની કલમ મળશે, જીવરાજ નર્સરી અને ફાર્મ, મુ. સોસિયા, સયારાવાળી વાડી, ક્રિષ્ના પેટ્રોલ પંપ પાસે, સોસીયા ચોકડીથી મણાર તરફ જતા રસ્તા પર. તા.તળાજા જી.ભાવનગર.

Receive Quality Articles Straight in your Inbox by submitting your Email below.

1 comments:

Write comments
avatar
March 4, 2022 at 10:13 AM

Harrah's Cherokee Casino Resort - Mapyro
Find Harrah's Cherokee 시흥 출장샵 Casino Resort, Great 속초 출장샵 Smoky Mountains National 양주 출장마사지 Park, and 안성 출장안마 other tribal facilities in Cherokee, NC. Mapyro Realtime Gaming Maps 계룡 출장샵

Reply